આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12 સાયન્સ બાદ ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે, જેમાં જ્ઞાનગંગા સ્કૂલે પોતાની આગવી શાખ મુજબ ભવ્ય પરિણામનો સીલ-સીલો જાળવી રાખતા સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં English Medium માં પ્રથમ ક્રમે 99.51 PR સાથે જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની ગોસ્વામી ફેન્સી કેતનગીરી આવેલ છે. આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા કુલ 10 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે….
જ્ઞાનગંગા સ્કૂલ
આરોગ્યનગર, વાંકાનેર
મો. 92658 67687 મો. 93133 88225