રાજ આઇસ્ક્રીમ પ્રોડક્ટ કંપનીના સમગ્ર વાંકાનેર વિસ્તારના ઓથોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર તેમજ છેલ્લા 30 વર્ષથી આઇસ્ક્રીમ, ગુલ્ફી તથા પેપ્સી ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજ આઇસ્ક્રીમ-તિથવા તરફથી તમામ નાગરિકોને રમઝાન ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ આઇસ્ક્રીમ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં રૂ. 5 થી શરૂ થતા કાજુ ગુલકંદ, રજવાડી, મેંગોડોલી, ચોકબાર સહિતની ફેમસ ફ્લેવર્સમાં કેન્ડી તથા કોન આઇસ્ક્રીમ આજના મોંઘવારીના સમયમાં સૌથી નિચા દર તેમજ બેસ્ટ ક્વોલિટી અને ક્વોન્ટીટી સાથે આપી રહ્યા છે. તેમજ વાંકાનેર પંથકમાં ફેમસ પેપ્સી બ્રાન્ડ એની ફૈઝ પેપ્સીએ પણ રાજ આઇસ્ક્રીમ-તિથવાની પોતાની બ્રાન્ડ તરીકે બહોળી પ્રસિદ્ધિ મેળવી છે….
હાલ વાંકાનેર તાલુકાના 65 જેટલા ગામોમાં રાજ આઈસ્ક્રીમ દ્વારા પોતાની સર્વિસ પહોંચાડવામાં આવી રહી છે, જેમાં છેલ્લા એક મહિનામાં 40 કરતા વધારે વેપારી ફ્રીજ પણ વાંકાનેર તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે. આ સાથે જ અમારે ત્યાંથી આપને હોલસેલમાં શિખંડ તથા કેરીનો તાજો રસ મળી રહેશે….
વેપારી મિત્રો માટે ફ્રીઝની ખરીદી પર ઓરિઝનલ રાજ આઇસ્ક્રીમની ધમાકેદાર ઓફરો…
રાજ આઇસ્ક્રીમ-તિથવા દ્વારા વાંકાનેર વિસ્તારના વેપારી મિત્રોને ફ્રિઝની ખરીદી પર ધમાકેદાર ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં નામાંકિત હાઇફોર્સ કંપનીના 450 લિટર ડબલ ડોર આઇસ્ક્રીમ ફ્રીઝ એક વર્ષની વોરંટી સાથે ફક્ત રૂ. 35,000 માં અને તેની સાથે જ રૂ. 18,000 ની કિંમતનો આઇસ્ક્રીમનો જથ્થો પણ બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યો છે…
સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઓરિઝનલ રાજ આઇસ્ક્રીમની વિવિધ પ્રોડક્ટની હોલસેલ ખરીદી તેમજ આઇસ્ક્રીમ ફ્રીઝની ખરીદી માટે આજે જ સંપર્ક કરો…