વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા દિનેશભાઇ નાગજીભાઈ ભદ્રેસણીયા નામનો યુવાન જડેશ્વર રોડ પર ચાલીને જતો હોય ત્યારે અહીંથી પસાર થતાં એકટીવા બાઈક નં. GJ 36 AB 0406 ના ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં ફરિયાદી યુવાનને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm