Monday, May 4, 2026
More
    Homeમુખ્ય સમાચારધોરણ 12 સાયન્સના પરિણામોમાં વાંકાનેરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, જુઓ કેન્દ્રમાં ટોપ-10 વિદ્યાર્થીઓની...

    ધોરણ 12 સાયન્સના પરિણામોમાં વાંકાનેરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, જુઓ કેન્દ્રમાં ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી….

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર કેન્દ્રના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે વાંકાનેરનું નામ ફરી એકવાર રોશન કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળાઓની વર્ષભરની આકરી મહેનત આજે પરિણામના રૂપમાં રંગ લાવી છે. આ પરિણામોમાં વાંકાનેર કેન્દ્રમાં સૌથી વધુ પર્સેન્ટાઇલ રેન્ક (PR) મેળવીને ટોપ-10માં સ્થાન જમાવનાર તેજસ્વી તારલાઓની યાદી નીચે મુજબ છે…

    કેન્દ્ર ટોપ-10 માં 7 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કુલના, 6 વિદ્યાર્થીઓ મોડર્ન સ્કુલના અને એક વિદ્યાર્થી વી. એસ. શાહ વિદ્યાલયનો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!