100% પરિણામની ખાત્રી સાથે દરેક પ્રકારના કેમિકલ મુક્ત નેચરલ ઓર્ગેનિક ખાતર હવે આપણા મોરબી જિલ્લામાં, દરેક તાલુકામાં ડિલરશીપ માટે પુછપરછ આવકાર્ય…..
હાલના આધુનિક યુગમાં ખેત પાકોની માંગને પહોંચી વળવા ખેતીમાં જંતુનાશક દવાઓ તથા વધુ પડતાં રાસાયણિક ખાતરના ઉપયોગથી ખેતી નષ્ટ થઇ રહી છે, ત્યારે ખેતીમાં ખાતર તથા દવાનાં ઉપયોગને ઘટાડી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવવા સાથે 100% સર્વશ્રેષ્ઠ પરિણામ સાથે ઓર્ગેનિક ખેતી માટે અમૃત સમાન નવ ભારત જમીન સુધારક ખાતર સૌપ્રથમ વખત મોરબી જિલ્લામાં આવી ગયું છે, જેના ઉપયોગથી ખેડૂતો પુનઃ મુળભુત ગુણવત્તાના પાકો અને અધિક ઉત્પાદન સાથે ખેતીમાં પ્રગતિ શાધી રહ્યા છે….
નવભારત ઓર્ગેનિક જમીન સુધારક ખાતરના ઉપયોગથી ખેતરમાં માટીની ગુણવત્તામાં સુધારા સાથે રોગોની સંખ્યામાં ઘટાડો થાય છે, તેમજ છોડને તળકીડી, મુંડા, ઉધઇ તથા ફુગથી રક્ષણ આપે છે. આ ખાતર સંપૂર્ણ રીતે કેમિકલ રહીત હોય તેમજ ૧૦૦% કુદરતી વસ્તુઓના ઉપયોગથી બનાવવામાં આવે છે, જેના ઉપયોગથી અનેક ખેડુતો પ્રગતિશીલ બની સફળ ખેતી કરી રહ્યા છે….
આ સાથે જ મોરબી જિલ્લામાં સૌપ્રથમ આવેલ નવભારત ઓર્ગેનિક જમીન સુધારક ખાતરની સમગ્ર જીલ્લામાં ડિલરશીપ આપવાની હોય, જેથી રસ ધરાવતા વેપારી ભાઈઓની પુછપરછ પણ આવકાર્ય છે…
દરેક પ્રકારના ખેતપાક માટે અમૃત સમાન નેચરલ ઓર્ગેનિક ખાતર એટલે….