ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આગામી દિવસોમાં મોરબી જિલ્લામાંથી હજ યાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તા. 20/04/2024, શનિવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ ગેલેક્સી હોલ ખાતે સવારે 8 વાગ્યે હજ ટ્રેનિંગ કેમ્પ(તાલીમ વર્ગ)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2024 માં હજયાત્રાએ જતા તમામ હાજીઓએ ફરજીયાત આ તાલીમ વર્ગમાં તાલિમ લેવા આવવાનું રહેશે તેવું એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65