રાજકોટની નામાંકિત SMJ એકેડેમી ખાતે કોન્સ્ટેબલ સ્પેશ્યલ બેંચમાં વહેલાં તે પહેલાંના ધોરણે બાકી જુજ સીટો માટે આજથી એડમિશન ઓપન….
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેથી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પોતાના કોન્સ્ટેબલ બનવાનું સપનું સાકાર કરી શકે અને સરકારી નોકરી મેળવી શકે તે માટે રાજકોટની નામાંકિત SMJ એકેડમી દ્વારા નવી પરિક્ષા પદ્ધતિ મુજબ કોન્સ્ટેબલની તૈયારી માટે સ્પેશ્યલ બેંચ શરૂ કરવામાં આવી છે, જેમાં બાકી રહેતી જુજ સીટો માટે એકેડેમી દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…..
તમારા કોન્સ્ટેબલ બનવાના સપનાને સાકાર કરવા આજે જ એડમિશન મેળવો….
એસ.એમ.જે. એકેડેમી
ક્લાસ નં. 8 થી 15, ત્રીજા માળે, રાજકોટ બસ પોર્ટ બિલ્ડીંગ, બસ સ્ટેન્ડ, રાજકોટ
મો. 91732 75078
મો. 91733 75078
વધુ માહિતી માટે નિચેની લિંક પર ક્લિક કરો….👇👇👇