Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલમેરી ક્રિસમસ : કિશાન ઈલેક્ટ્રોનિક્સ ધમાકા સેલમાં દરેક ખરીદી પર મેળવો એકથી...

    મેરી ક્રિસમસ : કિશાન ઈલેક્ટ્રોનિક્સ ધમાકા સેલમાં દરેક ખરીદી પર મેળવો એકથી એક ચડિયાતી ઓફરોનો લાભ….

    વર્ષના અંતિમ અને મેગા સેલમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો સૌથી વધુ લાભો, મુલાકાત માટે આજે જ પધારો….

    વાંકાનેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વર્ષ 2023 ને વિદાય આપી, વર્ષ 2024 ને આવકારતા વર્ષના અંતિમ મેગા સેલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દરેક ગ્રાહકને કોઇપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર સૌથી બેસ્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    કિશાન ઈલેક્ટ્રોનિક્સ મેગા સેલ…

    • વોલ્ટાસ 1.5 ટન 3 સ્ટાર એસી ફક્ત રૂ. 30,500 માં….*
    • વોલ્ટાસ કંપનીના વોશીંગ મશીન તથા ફ્રિઝની બજાજ તથા HDB ફાયનાન્સ સાથે ખરીદી પર ફાઇલ ચાર્જ બિલકુલ ફ્રી…
    • સેમસંગ કંપનીના વોશીંગ મશીન તથા ફ્રિઝની ખરીદી પર સૌથી વધુ 20 વર્ષની વોરંટી…

    • HDB ફાયનાન્સ પર 10 % સુધી કેશબેક…
    • બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
    • દરેક ખરીદી પર મેળવો લક્કી ડ્રોમાં ઈનામો જીતવાની તક…
    • નટરાજ ઘરઘંટીની ખરીદી પર Fire Bolt સ્માર્ટ વોચ ફ્રી..‌.

    • દરેક ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
    • બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર 0 કાર્ડ ચાર્જ..‌‌.
    • પાવર સાઇન સોલાર વોટરની ખરીદી પર 6 વર્ષની વોરંટી સાથે ફિટીંગ બિલકુલ ફ્રી…

    આ સાથે જ અવનવી ઓફરોનો લાભ લેવા આજે જ અમારા શોરૂમ ખાતે પધારો….

     કિશાન ઈલેક્ટ્રોનિક્સ 

    એહમદ કોમ્પલેક્ષ, બીજા માળે, ગ્રીન ચોક, વાંકાનેર

    મો. 94282 25630

    મો. 9925456225

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!