વાંકાનેર એસટી બસ સ્ટેન્ડ ખાતે આજરોજ ” શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા ” અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી વિભાગના વિવિધ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું…
આ તકે રાજકોટ વિભાગ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજાના માર્ગદર્શન અને નાથાણી વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગ આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૫૧ બોટલ બ્લડ રક્ત એકત્ર થયું હતું, જેમાં એસ.ટીના સફાઈ કર્મચારી, એપ્રેન્ટિસ, કંડકટર, ડ્રાઈવર, એ. ડી. એમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD