અત્યાધુનિક લેબોરેટરી, ક્વોલિફાઇ સ્ટાફ સહિત તમામ સુવિધાઓ સાથે માતૃશ્રી વી. એમ. મહેતા કોલેજમાં B.Sc. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ તથા બોટની વિષયમાં પ્રવેશ મેળવવા આજે જ સંપર્ક કરો…
શિક્ષણ ક્ષેત્રે વાંકાનેર વિસ્તારનો સતત વિકાસ થઇ રહ્યો છે, ત્યારે વાંકાનેર શહેરમાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી કેમ્પસમાં સૌપ્રથમ વખત જુન-23 માં મહિલા કોમર્સ કોલેજ બાદ જુન-24 ના સત્રથી સાયન્સ કોલેજનો પણ શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર બી.એસ.સી. કોલેજ માતૃશ્રી વી. એમ. મહેતા સાયન્સ કોલેજમાં બેચલર ઓફ સાયન્સ (B.Sc.)ના કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ તથા બોટની વિષયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે….
👉 માતૃશ્રી વી. એમ. મહેતા કોલેજ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી પ્રોફેસર…
• અત્યાધુનિક સુવિધા સભર ક્લાસરૂમ…
• તમામ પુસ્તકો સાથે સુવિધા સભર લાઇબ્રેરી…
• કેમેસ્ટ્રી, ફિઝિક્સ તથા બોટની વિષય માટે અલગ અલગ સુવિધા સભર આધુનિક સાયન્સ લેબોરેટરીઓ…
• ફાયર સેફ્ટી સુવિધા…
• વિશાળ પાર્કિંગ સુવિધા…
• વિશાળ સુવિધા સભર ઓડિટોરીયમ હોલ…
• વિદ્યાર્થીઓ પર સતત સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ…
આપનાં બાળકના ઉચ્ચ શૈક્ષણિક ઘડતર સાથે સર્વશ્રેષ્ઠ સાયન્સ કોલેજમાં એડમિશન માટે આજે જ સંપર્ક કરો…