વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં માલીયાસણ ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રીરામ સેતુ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કામગીરીને બિરદાવતા તેમની રક્તતુલા કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD