વાંકાનેર શહેર ખાતે આજરોજ અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે પરંપરાગત રીતે સમસ્ત માલધારી તથા રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં વાંકાનેર શહેર તથા તાલુકામાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા શહેરના ગ્રીનચોક ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગો પર ડી.જે.ના તાલે રમતા રમતા મિલપ્લોટ ખાતે આવેલ મચ્છો માતાજીના મંદિર ખાતે પહોંચી હતી જ્યાં મહાપ્રસાદ સાથે યાત્રાનું સમાપન થયું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA