કેન્સર કેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા દરેક પ્રકારના કેન્સરનું નિદાન અને સારવાર કરાશે….
રાજકોટની નામાંકિત શાશ્વત કેન્સર કેર હોસ્પિટલ દ્વારા આગામી મંગળવારના રોજ વાંકાનેરની પીર મશાયખ સાર્વજનીક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કેન્સરના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે….

• કેમ્પની વિગતો •
તારીખ : 21/04/2026, મંગળવાર
સમય : સવારે 10 થી બપોરે 1 સુધી
સ્થળ :
પીર મશાયખ હોસ્પિટલ
ધર્મચોક સીટી, સ્ટેશન રોડ, વાંકાનેર.
રજીસ્ટ્રેશન માટે…


