એકદમ વ્યાજબી દરેથી નવા ગેસના ચુલા તથા ગીઝર તેમજ સ્પેર પાર્ટસ ઉપલબ્ધ, આ સાથે જ ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર A.C. બ્લેન્કેટ બિલકુલ ફ્રી….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત કાશીમી માર્કેટીંગ દ્વારા નાગરિકોની અનુકૂળતા માટે વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરબેઠા ગેસના ચુલા તેમજ ગેસ ગીજર સર્વિસ તથા રિપેરિંગ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ સ્થળે ઘર બેઠા માત્ર એક ફોન કોલથી એકદમ વ્યાજબી દરે ગેસ ચુલા તથા ગેસ ગીજર સર્વિસ તેમજ રીપેરીંગ કરી આપવામાં આવશે…

આ સાથે જ કાસીમી માર્કેટિંગ દ્વારા આપના પરિવારજનોની ગેસના બાટલા બ્લાસ્ટથી સુરક્ષા માટેના ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે A.C. બ્લન્કેટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ દવાખાના, સ્કુલ હોસ્ટેલ, કેટર્સ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત આપના ઘરે ઘરબેઠા ગેસના ચૂલા રિપેરિંગ તેમજ સર્વિસ તથા ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરો…👇👇👇