વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ખુલ્લી તલવાર સાથે દારૂ પી ઢીંગલી બની જાહેરમાં ખોટા તોફાન કરતાં એક શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે શક્તિ મોબાઇલ દુકાન પાસે આરોપી અનવરભાઈ ઉર્ફે જુમા કાળુભાઈ શેખ (રહે. ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, વાંકાનેર) નામનો શખ્સ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ખુલી તલવાર હથિયાર સાથે તોફાન કરતો હોય, જેથી પોલીસે આરોપી સામે હથિયાર બંધીના જાહેરનામાંનો કરવા સબબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L