જલ્દી કરો, કારણ કે ઓફર મર્યાદિત સમય માટે…: સેફવોશ લિક્વિડ ડિટર્જન્ટના 2 લિટર પેકની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે વોશીંગ મશીન જીતવાની તક, પ્રથમ 40 ગ્રાહકોને મળશે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
છેલ્લા 36 વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિક બનેલ વાંકાનેરના એકમાત્ર આત્યાધુનિક મોલ એવા હિનેશ સુપર માર્કેટ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશની નામાંકિત વિપ્રો કંપનીના Safe Wash લિક્વિડ ડિટર્જન્ટના 2 લિટર પેકની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે ટોપ લોડ વોશીંગ મશીન જીતવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે….
હિનેશ સુપર માર્કેટ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
• સેફવોશ ટોપ લોડ મેટીક લિક્વિડ ડિટર્જન્ટ 2 લિટર પેકની ખરીદી પર મેળવો રૂ. 99 ની કિંમતનું સંતૂર બોડી લોશન ફ્રી…
• સેફવોશ ફ્રન્ટ લોડ મેટીક લિક્વિડ ડિટર્જન્ટ 2 લિટર પેકની ખરીદી પર મેળવો રૂ. 99 ની કિંમતનું સંતૂર બોડી લોશન ફ્રી…
ઉપરોક્ત કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર પ્રથમ 40 ગ્રાહકોને મોલ તરફથી ફ્રિ ગિફ્ટનો લાભ આપવામાં આવશે…
સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ફ્રી હોમ ડિલિવરી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો…
અવનવી ઓફરોનો લાભ લેવા આજે જ પધારો હિનેશ સુપર માર્કેટ ખાતે…