ડો. અશરફ શેરસીયા અને ડો. રોઝમીન શેરસીયાની અત્યાધુનિક સુવિધાસભર પ્રસુતિ ગૃહ અને બાળકોની લાઇફ લાઇન હોસ્પિટલનો ભવ્ય શુભારંભ…..
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નુર પ્લાઝા ખાતે આવતીકાલ રવિવારે અત્યાધુનિક સુવિધા સભર પ્રસુતિ ગૃહ અને બાળકોની લાઇફ લાઇન હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેમાં વર્ષોના અનુભવી સ્ત્રીરોગ નિષ્ણાત ડો. રોઝમીન શેરસીયા અને બાળરોગ નિષ્ણાત ડો. અશરફ શેરસીયા સેવા આપશે, જેથી આ ભવ્ય શુભારંભ પ્રસંગે તમામ નાગરિકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 06/10/2024, રવિવાર
સમય : સવારે 10 કલાકે….
લાઇફ લાઇન હોસ્પિટલ
(પ્રસુતિ ગૃહ અને બાળકોની હોસ્પિટલ)
નુર પ્લાઝા, બીજા માળે, મોમીનશાહ બાવાની દરગાહની બાજુમાં, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
મો. 63564 86926




