બજાજ ફાયનાન્સ લોન મેળો : ચાર દિવસના લોકમેળાના છેલ્લા બે દિવસ, દરેક ખરીદી પર મેળવો ફાયદા હી ફાયદા…
વાંકાનેર શહેર ખાતે નામાંકિત બજાજ ફાયનાન્સ કંપની દ્વારા ગ્રાહકોને સૌથી સસ્તા દરે ઈલેક્ટ્રોનિક્સ આઈટમો ખરીદવા માટે વર્ષના સૌથી સસ્તા ચાર દિવસના લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 27 થી 30 જુન દરમિયાન કિશાન ઇલેક્ટ્રોનિક્સ ખાતે લોન મેળામાં ગ્રાહકોને એક ખરીદી પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જે લોન મેળાના છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે…

બજાજ લોન મેળામાં ગ્રાહકોને મળતા અઢળક લાભો….
• ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો 5 થી 25% ડિસ્કાઉન્ટ…
• કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો ₹ 3500 સુધીનું કેશબેક….
• દરેક ગ્રાહકને સૌથી સસ્તા અને આકર્ષક દરનો લાભ….
• 0 ડાઉન પેમેન્ટ
• 0 % વ્યાજદર
• 0 ફાઇલ ચાર્જ
• સૌથી નાના EMI પર મેળવો મોટી-મોટી વસ્તુઓ…

બજાજ લોન મેળો : તા. 27 થી 30 જુન સુધી…
કિશાન ઈલેક્ટ્રોનિક્સ
એહમદ કોમ્પલેક્ષ, બીજા માળે, ગ્રીન ચોક, વાંકાનેર
Mo. 99254 56225





