જેન્ટ્સ વેરની દરેક આઇટમોની ખરીદી કરો એકદમ વ્યાજબી દરેથી….: આગામી આઠ દિવસ સુધી આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા શોરૂમ ખાતે અવશ્ય પધારો….
વાંકાનેર શહેરના નવાપરા ખાતે નેશનલ હાઇવે પર આવતીકાલ શુક્રવારે બ્રાન્ડેડ શર્ટ, ટી-શર્ટ, પેન્ટ, નાઇટ ડ્રેસ સહિતની જેન્ટ્સ વેર આઇટમોના વિશાળ શોરૂમ એવા જે. એચ. ડી. સિલેકશનનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ નવા શોરૂમના ઉદ્ઘાટન નિમિત્તે આગામી આઠ દિવસ સુધી ગ્રાહકોને ફક્ત રૂ. 499 માં બ્રાન્ડેડ જેન્ટ્સ વેર જોડી ઓફરનો લાભ આપવામાં આવશે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 27/06/2025, શુક્રવાર
સમય : સવારે 09 વાગ્યાથી આપનાં આગમન સુધી…
ઉદ્ઘાટન સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
• બ્રાન્ડેડ જેન્ટ્સ વેર જોડી ફક્ત રૂ. 499 માં…
• રેગ્યુલર બ્રાન્ડેડ જેન્ટ્સ વેર ત્રણ જોડી ફક્ત રૂ. 1799 માં….
• કોટન જેન્ટ્સ વેર જોડી પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• નાઇટ ડ્રેસ, ટ્રેક પેન્ટ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
આ સાથે જ જે. એચ. ડી. સિલેકશન ખાતેથી ગ્રાહકોને જેન્ટ્સ વેર આઇટમોમાં શર્ટ, ટી-શર્ટ, નાઇટ પેન્ટ, નાઇટ ટી-શર્ટ, ફોર્મલ પેન્ટ તથા શર્ટ, કાર્ગો પેન્ટ, ફન્કી પેન્ટ દરેક સાઇઝમાં મળી રહેશે….
જે. એચ. ડી. સિલેકશન
રામકૃષ્ણ નગર કન્યા શાળાની બાજુમાં, નેશનલ હાઇવે, નવાપરા, વાંકાનેર.
Mo. 95123 54298
Mo. 88495 10640