ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર ગ્રાહકોને મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ….
મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ મેળવનાર ગુજરાત મોબાઇલ & ઇલેક્ટ્રોનિક્સની 70થી વધારે બ્રાંચ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે, ત્યારે હવે આપણાં વાંકાનેર શહેરમાં પણ ગુજરાત મોબાઇલ & ઇલેક્ટ્રોનિક્સની બ્રાંચ શરૂ થવા જઈ રહી છે, જેના આવતીકાલે મહાનુભાવોના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
ગુજરાત મોબાઇલ & ઇલેક્ટ્રોનિક્સની વાંકાનેર બ્રાંચ ખાતેથી ગ્રાહકોને આકર્ષક ઓફરો અને ડિસ્કાઉન્ટ સાથે સર્વશ્રેષ્ઠ ભાવામાં મોબાઇલ, મોબાઇલ એસેસરીઝ, ટીવી, ફ્રીઝ, કુલર સહિત દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મળી રહેશે, આ સાથે જ આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે ગ્રાહકોને નીચેની આકર્ષક ઓફરોનો લાભ તો ખરો જ….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •