Sunday, November 1, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર વિસ્તારમાં ચિલ્ડ્રન વેરના સૌથી વિશાળ અને એકમાત્ર શોરૂમ એવા શ્યામ સિલેકશન...

    વાંકાનેર વિસ્તારમાં ચિલ્ડ્રન વેરના સૌથી વિશાળ અને એકમાત્ર શોરૂમ એવા શ્યામ સિલેકશન ખાતે આજથી દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલનો પ્રારંભ….

    નવા વર્ષ માટે નવો સ્ટોક : ચિલ્ડ્રન વેરની લેટેસ્ટ અને ટ્રેન્ડીંગ આઈટમોના ખજાના માટે આજે જ પધારો….

    શું તમે તમારા ભૂલકાંઓ માટે દિવાળીના નવા કપડાં શોધી રહ્યા છો ? તો હવે ક્યાંય જવાની જરૂર નથી! નવજાત શિશુથી લઈને ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અવનવી વેરાયટીનો ખજાનો હવે આપણા વાંકાનેર શહેરમાં શ્યામ સિલેકશન ખાતે ઉપલબ્ધ થઈ ચુક્યો છે, જ્યાંથી ગ્રાહકોને આજથી દરેક ખરીદી પર દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે…

    શ્યામ સિલેકશન ચિલ્ડ્રન વેર કલેકશન….

    * લેટેસ્ટ વેસ્ટર્ન આઉટફિટ્સ
    * સ્ટાઇલિશ વનપીસ અને કેપ્રી
    * પ્રીમિયમ શર્ટ, ટી-શર્ટ અને જીન્સ પેન્ટ
    * બ્લેઝર, બ્રીજીઝ અને કેપ

    * નવજાત બાળકો માટે જીયાણા સ્પેશિયલ આઇટમોનો અખૂટ ખજાનો!
    * તદ્દન નવો સ્ટોક અને વિશાળ રેન્જ
    * દિવાળી નિમિત્તે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ
    * એકદમ વ્યાજબી ભાવ અને શ્રેષ્ઠ ક્વોલિટી…

    તો રાહ શેની જુઓ છો ? આજે જ પધારો અને આ દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલનો મહત્તમ લાભ ઉઠાવો!

     શ્યામ સિલેકશન 

    રસાલા રોડ, પટેલ ઓફીસની બાજુમાં, વાંકાનેર.

    Mo. 94089 39795

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!