હવેથી દર રવિવારે ડો. રાજ ભેસદડીયા (એમ.ડી. રેડીયોલોજીસ્ટ) ની સેવા શરૂ…
વાંકાનેર ખાતે ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હવેથી દર રવિવારે રાજકોટના નામાંકિત બાળકોની ખોટ ખાંપણનાં નિષ્ણાત રેડીયોલોજીસ્ટ ડો. રાજ ભેસદડીયા (એમ.ડી.) ની સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં દર રવિવારે એપોઇન્ટમેન્ટ મુજબ લિમિટેડ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે…
ઉપલબ્ધ સુવિધાઓ…
ગેલેક્સી હોસ્પિટલમાં દર રવિવારે એમ.ડી. રેડીયોલોજીસ્ટ ડોક્ટર દ્વારા દર્દીઓમાં કોથળીની તપાસ, NT Scan, Anomaly Scan, બાળકોના હ્દયની તપાસ, કલર ડોપ્લર (પ્રેગ્નન્સી માટે), તથા નિઃસંતાન દંપતિઓની તપાસ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવશે….