મોડર્ન લેડીઝ વેર આઇટમોના વિશાળ શોરૂમ એટલે એ-લાલ ફેશન બુટીક….
વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ એસ.કે. પ્લાઝા ખાતે આવતીકાલ ગુરૂવારના રોજ લેડીઝ વેર આઈટમોના વિશાળ શો-રૂમ એવા ” એ-લાલ ફેશન બુટિક ” નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જે નિમિત્તે તમામ સ્નેહીજનોનો પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
એ-લાલ ફેશન બુટીક : મોડર્ન લેડીઝ વેર આઇટમોનું નવું નજરાણું…..
એ-લાલ ફેશન બુટીક ખાતેથી આપને મોડર્ન ડિઝાઇનમાં તદ્દન નવા સ્ટોકમાં ફેશનેબલ કુર્તી, પેન્ટ પેઅર, સરારા પેઅર, વનપીસ, ફેન્સી ચપ્પલ, પર્સ, રાજસ્થાની મોજડી, કલેરા પાટલા સહિત દરેક પ્રકારની લેડીઝ વેર આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….