Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : વાંકાનેર તાલુકાના ભેરડા ગામના સરપંચ પદે મનીષભાઇ...

    ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : વાંકાનેર તાલુકાના ભેરડા ગામના સરપંચ પદે મનીષભાઇ રોજાસરા અને કાશીપર-ચાંચડીયા ગામના સરપંચ પદે મધુબેન માલકીયા વિજેતા…..

    આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની ભેરડા અને કાશીપર-ચાંચડીયા ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભેરડા ગામના સરપંચ પદે મનીષભાઇ ધીરાભાઇ રોજાસરા  અને કાશીપર-ચાંચડીયા ગામના સરપંચ પદે મધુબેન પ્રેમજીભાઈ માલકીયાનો વિજય થયો છે….

    ભેરડા સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….

    ૧).મનીષભાઇ ધીરાભાઇ રોજાસરા – 504
    ૨). ભૂપતભાઇ વાઘજીભાઇ રોજાસરા – 434

    કાશીપર-ચાંચડીયા સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….

    ૧). મધુબેન પ્રેમજીભાઈ માલકીયા-422
    ૨). શાંતુ ધીરૂ ધોરિયા -342
    ૩). જશુબેન ધીરૂભાઇ માલકીયા-180

    વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!