નવી ડિઝાઇનમાં મજબૂત પવાડર કોટીંગ ઝુલા પર રૂ. 3500 નું ધમાકેદાર ડિસ્કાઉન્ટ : બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….

વાંકાનેર વિસ્તારમાં ફેબ્રિકેશન ક્ષેત્રમાં નામાંકિત એવા વાઘેશ્વરી ફેબ્રિકેશન & ઝુલા મેકર્સ દ્વારા મધ્યમ વર્ગના લોકો માટે સ્પેશ્યલ ગાર્ડન ઝુલાની નવી જ ડિઝાઇન લોન્ચ કરવામાં આવી છે, જેમાં રૂ. 17,000 ની કિંમતના રૂફ(છાપરી) સ્પેશ્યલ ગાર્ડન ઝુલા પર રૂ. 3500 ના ડિસ્કાઉન્ટ સાથે ફક્ત રૂ. 13,500 માં ગાર્ડન ઝુલાનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…

રૂફ સ્પેશ્યલ ઝુલાની વિશેષતા…
• 3-સિટર વિશાળ અને આરામદાયક ઝુલો
• મજબૂત ગેલ્વેનાઇઝ પાઇપ સ્ટ્રકચર
• આકર્ષક અને ટકાઉ પાવડર કોટીંગ ફિનિશ…

આ સાથે જ વાઘેશ્વરી ફેબ્રિકેશન દ્વારા આગામી દિવસોમાં વાંકાનેર પંથકના ગ્રાહકો માટે રાજકોટના ભાવે હોલસેલમાં નીચેની આઇટમો બનાવી આપશે….
• 7.5 કિલો વજનના કલર ખાટલા ફક્ત રૂ. 700 થી શરૂ…
• ઘર ઉપયોગ ફોલ્ડીંગ ટેબલ(ઘોડા) ફક્ત રૂ. 900 થી શરૂ…
• સીએનજી રીક્ષાના કેરીયલ ફક્ત રૂ. 1500થી શરૂ…
વાઘેશ્વરી ઝુલા હાઉસ દ્વારા ગ્રાહકોને ઓર્ડર મુજબ ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, ફ્લાવરપોટ સ્ટેન્ડ, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા, હિચકા-લપસીયાની અવનવી ડિઝાઇનો તેમજ ગ્રાહકોની માંગ મુજબ સ્પેશ્યલ ડિઝાઇનર ઝુલા પણ બનાવી આપવામાં આવશે….

આપના ઘર તથા ગાર્ડનની શોભા વધારવા ઝુલાના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…
વાઘેશ્વરી ઝુલા હાઉસ
રસાલા રોડ, જુની મામલતદાર સામે, વાંકાનેર.
Mo. 98794 56584
Mo. 82000 97028


