વાંકાનેર વિસ્તારમાં નામાંકિત એવા ગેલેક્સી ગ્રુપના આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગેલેક્સી શૈક્ષણિક સંકુલની લીંબાળા અને ચંદ્રપુર એમ બંને શાખા ખાતે આગામી નવા શૈક્ષણિક વર્ષથી શરૂ થતાં સત્રમાં LKG, HKG તથા ધોરણ 1 થી 12 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ શિક્ષણકાર્ય માટે ગેલેક્સી શૈક્ષણિક સંકુલમાં એડમિશન મેળવવા માટે નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
👉🏻 સંસ્થાની વિશેષતાઓ….
• આદર્શ ભૌતિક સુવિધા સંપન્ન શાળાનું વિશાળ બિલ્ડીંગ
• અનુભવી તેમજ ક્વોલિફાઇડ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય…
• શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિને મહત્વ…
• તમામ વર્ગોમાં ડિજીટલ કલાસરૂમની સુવિધાઓ…
• અત્યાધુનિક કમ્પ્યુટર લેબ…
• સુંદર ગાર્ડન સાથે રમણીય વાતાવરણ…
• રમત-ગમત માટે વિશાળ મેદાન
• સીસીટીવીથી કેમેરાથી સજ્જ કેમ્પસ…
• દર વર્ષે ઉચ્ચ પરિણામ મેળવતી સ્કૂલ..
• વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જનરલ નોલેજ ક્વિઝ, રમત-ગમત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃતિનું સતત આયોજન…
• આદર્શ શાળામના તમામ ગુણો ધરાવતી એક માત્ર શૈક્ષણિક સંસ્થા…
આપનાં બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો…