વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનીક ખાતે આવતીકાલ તા. 03 મે, શનિવારના રોજ રાજકોટના માનસિક રોગો અને વ્યસનમુક્તિના નિષ્ણાંત ડો. હિરેન મોર (સાઇક્યાટ્રીસ્ટ) ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનસિક રોગોના દર્દીઓ તથા વ્યસન મુક્તિના દર્દીઓનું નિદાન તથા સારવાર કરવામાં આવશે….
ઓપીડીમાં ઉપલબ્ધ સારવાર…
• શંકા-કુશંકા, ભ્રમણા, ભણકારા થવા..
• દારૂ, અફીણ, ચરસ, તંબાકુ સહિતની વ્યસન મુક્તિ…
• નપુંસકતા, શીઘ્રપતન, સ્વપ્નદોષ
• માથાનો દુઃખાવો, ખેંચ, વાઇ
• બાળ માનસિક રોગ, ઊંઘમાં પેશાબ હોય, ભય, નિરાશા, વિચાર વાયુ, અનિંદ્રા…
• ગભરામણ કે ડર લાગવો, શ્વાસ રૂંધાવો, બોલ-બોલ કે ધમાલ કરવી, ઉશ્કેરાટપણું, વળગાડ સહિતની સારવાર….
• ઓપીડી વિગતો •
તારીખ : 03/05/2025, શનિવાર
સમય : બપોરે 2 થી 4 સુધી…
સ્થળ : લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો…👇👇👇
મો. 78629 90592
મો. 79840 50571