ગેલેક્સી હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 17 માર્ચથી ડો. સ્વાતિ પટેલ 24 × 7 ગાયનેક વિભાગમાં સેવા આપશે….
વાંકાનેર વિસ્તારમાં ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એવી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આગામી એક મહિના માટે ગાયનેક વિભાગમાં તમામ પ્રકારની નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયન ડિલિવરી તેમજ નિદાન બિલકુલ ફ્રી રાખવામાં આવ્યું છે, જેથી આ મહા નિદાન કેમ્પનો લાભ લેવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે….
ગાયનેક વિભાગમાં ઉપલબ્ધ સુવિધા…