દિકરીના કરીયાણામાં સારી વસ્તુની પસંદગી કરવી હોય તો આજે જ પધારો ગેલેક્સી ફર્નિચર ખાતે….
વાંકાનેર શહેર ખાતે છેલ્લા 11 વર્ષથી કાર્યરત ફર્નિચરના વિશાળ શોરૂમ એવા ગેલેક્સી ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે લગ્ન સિઝન સ્પેશ્યલ લાડકવાયી દીકરીને કરિયાવરની ભેટ આપવા અવનવી ફર્નિચર આઇટમોમાં એકદમ નવી ડિઝાઇનો સાથે વિશાળ સ્ટોકમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેથી આપની લાડકી દીકરીના કરિયાવરની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય ગેલેક્સી ફર્નિચર ખાતે પધારો…
ગેલેક્સી ફર્નિચર ખાતેથી ગ્રાહકોને દિકરીના કરીયાવરની દરેક ફર્નિચર આઈટમો, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત ફર્નિચરની તમામ વેરાયટીઓ એકદમ નવી ડિઝાઇનો, બેસ્ટ પ્રોડક્ટ, બેસ્ટ સર્વિસ સાથે એકદમ વ્યાજબી ભાવેથી મળી રહેશે….
દિકરીનો કરિયાવર હોય કે ઘર માટેની કોઇપણ ફર્નિચર આઇટમો, અવનવી ડિઝાઇનો માટે આજે જ પધારો…