Thursday, August 27, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆગામી તહેવારોની સિઝન નિમિત્તે ગ્રીન ઇ-બાઇક સર્વિસ સેન્ટર લાવ્યું છે ધમાકેદાર ઓફર...

    આગામી તહેવારોની સિઝન નિમિત્તે ગ્રીન ઇ-બાઇક સર્વિસ સેન્ટર લાવ્યું છે ધમાકેદાર ઓફર : 5 ઇ-બાઇકની ખરીદી પર એક કિડ્સ ઇ-બાઇક બિલકુલ ફ્રી, અઢળક લાભ મેળવવા આજે જ પધારો….

    સંપૂર્ણ વોટર પ્રૂફ ઇ-બાઇક સાથે ચાર્જર, મોટર તથા કંટ્રોલર પણ વોટર પ્રૂફ…: ટેસ્ટ રાઇડ માટે આજે જ પધારો ગ્રીન ઇ-બાઇક શોરૂમ ખાતે….

    વાંકાનેર શહેરમાં Ola, Ether, Okinawa, Prakriti, 91 E-Bike સહિત દેશની દરેક નામાંકિત ઈ-બાઇક કંપનીઓના વિશાળ શો-રૂમ તથા જુના ઇ-બાઇક રીપેરીંગના સર્વિસ સેન્ટર એવા ગ્રીન ઇ-બાઇક દ્વારા આગામી તહેવારોની સિઝન નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ૧૦૦% વોટર પ્રૂફ 5 ઇ-બાઇકની ખરીદી પર એક કિડ્સ ઇ-બાઇક બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે, જેથી આપના મિત્ર સર્કલ સાથે ઇ-બાઇકની ખરીદી તથા ટેસ્ટ ડ્રાઈવ માટે આજે જ પધારો….

    ગ્રીન ઇ-બાઇક સ્પેશ્યલ ઓફરો તથા સુવિધાઓ….

    • પાંચ ઇ-બાઇકની ખરીદી પર એક કિડ્સ ઈ-બાઇક બિલકુલ ફ્રી…
    • ઇ-બાઇક ઇન્શ્યોરન્સ તથા લોન સુવિધા ઉપલબ્ધ…
    • દરેક કંપનીના જુના ઇ-બાઇકનું રીપેરીંગ…
    • ઇ-બાઇક ફક્ત રૂ. 37,000 થી શરૂ…
    • 45 થી 100 કિ.મી. સુધીની રેન્જમાં ઇ-બાઇક…

    • લિથિયમ-ફોસ્ફેટ બેટરી સાથે લાંબુ આયુષ્ય ધરાવતા ઇ-બાઇક
    • જુના ઇ-બાઇક પર આકર્ષક એક્સચેન્જ ઓફરનો લાભ…
    • ઇ-બાઇકના સ્પેર પાર્ટસ

    દરેક પ્રકારના ઇ-બાઇકની ખરીદી તેમજ રીપેરીંગ માટે આજે જ પધારો….

     ગ્રીન ઇ-બાઇક શોરૂમ તથા સર્વિસ સેન્ટર 

    એસ.કે. પ્લાઝા, રાજકોટ રોડ, પતાળીયા પુલની બાજુમાં, વાંકાનેર

    Mo. 97142 55183
    Mo. 94296 83126

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!