Friday, August 7, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસ્ટાફ ભરતી…: દેશની નામાંકિત ઘરઘંટી, આર.ઓ. સિસ્ટમ, એલ.ઈ.ડી. ટીવી, ઇલેક્ટ્રિક ઈન્ફ્રારેડ સગડી,...

    સ્ટાફ ભરતી…: દેશની નામાંકિત ઘરઘંટી, આર.ઓ. સિસ્ટમ, એલ.ઈ.ડી. ટીવી, ઇલેક્ટ્રિક ઈન્ફ્રારેડ સગડી, એર કુલર ઉત્પાદક કંપની માટે કસ્ટમર કેર ઈન્ચાર્જની ભરતી કરાશે….

    વાંકાનેર-કુવાડવા રોડ પર જીયાણા નજીક આવેલ દેશની નામાંકિત પ્રથમ હરોળની ઘરઘંટી, આર.ઓ., એલ.ઈ.ડી. ટીવી, ઇલેક્ટ્રિક ઈન્ફ્રારેડ સગડી, એર કુલર ઉત્પાદક કંપની એફ. એમ. ઇન્ડસ્ટ્રીઝ ખાતે તાત્કાલિક ધોરણે ઉચ્ચતમ પગાર ધોરણ સાથે કસ્ટમર કેર ઈન્ચાર્જની ભરતી કરવાની હોય, જેથી રસ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…
    ૧). કસ્ટમર કેર ઈન્ચાર્જ – 2 (મેલ)
    ૨). કસ્ટમર કેર ઈન્ચાર્જ – 2 (ફિમેલ)

    ઉપરની જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો…

    Mo. 63549 16353
    Mo. 96876 21921

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!