Tuesday, November 3, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવિજ બીલની ચિંતા છોડો : દિવાળી તહેવાર નિમિત્તે આલમ એન્ટરપ્રાઈઝ લાવ્યું છે...

    વિજ બીલની ચિંતા છોડો : દિવાળી તહેવાર નિમિત્તે આલમ એન્ટરપ્રાઈઝ લાવ્યું છે બે દિવસ માટે ધમાકેદાર ઓફર, ફક્ત રૂ. 20,000 માં 2.18 kw સોલાર સિસ્ટમ માટે બુકિંગ શરૂ….

    દરેક ગ્રાહકોએ હાલ ફક્ત રૂ. 20,000 ભરવાના વધારાની રકમ સબસિડી ખાતામાં જમા થયા બાદ ચુકવણી કરવાની…!

    ગુજરાત સરકાર દ્વારા ગ્રીન સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા અને વિજ વપરાશ કરતા નાના ગ્રાહકોને મદદરૂપ થવા માટે સોલાર રૂફટોપ સિસ્ટમમાં વર્તમાન સબસિડીમા વધારો કરી 2.18 kw સિસ્ટમ માટે નવી યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં વાંકાનેર પંથકમાં કાર્યરત આલમ એન્ટરપ્રાઈઝ દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે બે દિવસ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે….

    આ ઓફર અંતર્ગત 2.18 kw સોલાર સિસ્ટમના ઈન્સ્ટોલેશન માટે ગ્રાહકોએ ફક્ત રૂ. 20,000 ભરવાના રહેશે, જે બાદ સોલાર સિસ્ટમના ઈન્સ્ટોલેશન પછી ખાતામાં સરકારી સબસિડીની રકમ દમા થયા બાદ બાકી રહેતી ચુકવણી કરવાની રહેશે. આ ઓફર ફક્ત તા. ૫ નવેમ્બર સુધી માન્ય રહેશે….

    વધુ માહિતી અને બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…

     આલમ એન્ટરપ્રાઇઝ 

    વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર.

    Mo. 98798 79643

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!