દિવાળી પછી છ દિવસની દિવાળી ઉજવો બાદી એન્ડ કંપની સાથે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…
વાંકાનેરમાં ઇલેક્ટ્રોનિક્સના નામાંકિત અને ભવ્ય શોરૂમ એવા બાદી એન્ડ કંપની દ્વારા વર્ષ 2024 ના દિવાળી તહેવાર બાદ પુનઃ દિવાળી જેવવી ઓફરોના લાભ સાથે છ દિવસના ધમાકેદાર ઓફરો સાથેના લોન મેળાનો આજથી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ, ઇનામો જીતવાની તક, સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
બાદી એન્ડ કંપની ધમાકેદાર ઓફરો સાથેના લોન મેળામાં ઉપલબ્ધ ઓફરો…
• બજાજ ફાયનાન્સ સાથે બજાજ કાર્ડ બિલકુલ ફ્રી…
• રૂ. 10,000 થી વધુની ખરીદી પર ડફલ બેગ બિલકુલ ફ્રી…
• દરેક લોન પર મેળવો લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
• દરેક ફાયનાન્સના દરેક કસ્ટમર્સને મળશે G-5 અને સોની LIV નું એક વર્ષનું સબસ્ક્રીબશન ફ્રી…
• દરેક ખરીદી પર લક્કી ડ્રોમાં ઇ-બાઇક, સોનાચાંદીના સિક્કા, મોબાઇલ, ટીવી, સ્માર્ટ વોચ સહિત 315 ઇનામો જીતવાની તક…
• દરેક ખરીદી પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• ફ્રીઝ ફક્ત રૂ. 29 પ્રતિ દિવસના હપ્તાથી શરૂ…
• વોશિંગ મશીન ફક્ત રૂ. 33 પ્રતિ દિવસના હપ્તાથી શરૂ…
• કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરો 0% વ્યાજદર સાથે…
• તા. 25 થી 30 કુલ છ દિવસ ગ્રાહકોને બાદી એન્ડ કંપની તરફથી વધારાની લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
• માઇક્રોફાઇન ઘરઘંટીની ખરીદી પર રૂ. 500 થી 5000 સુધી ઇન્સ્ટન્ટ ક્રેચ કાર્ડ કેશબેક…
તો રાહ શેની જુઓ છો, આવી જાવ બાદી એન્ડ કંપનીના શો-રૂમ ખાતે…