સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર મેળવો એટલા લાભો કે તમારૂં વિજળી નું બિલ થઇ જશે ઝિરો, ઓફર વિશે વધુ માહિતી અને જાણકારી માટે આજે જ સંપર્ક કરો….

શું તમે દર મહિને આવતા તોતિંગ લાઇટ બિલથી પરેશાન છો ? શું તમે વીજળીના વધતા ભાવોથી ચિંતિત છો ? તો હવે ચિંતા છોડો! કારણ કે વાંકાનેરના જાણીતા સોલાર સ્પેશ્યાલિસ્ટ આલમ એન્ટરપ્રાઇઝ દ્વારા ધમાકેદાર ઓફરોમાં ₹0 (શુન્ય)ના ખર્ચ સાથે આપના ઘરનું લાઇટ બિલ કાયમ માટે શૂન્ય થઈ જશે….

આજના સમયમાં સોલાર સિસ્ટમ અને વીજ બચત એ સમયની માંગ છે, ત્યારે ગ્રાહકોને આર્થિક બોજમાંથી મુક્ત કરવા આલમ એન્ટરપ્રાઇઝે કમર કસી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સોલાર રૂફટોપ સિસ્ટમના ઈન્સ્ટોલેશન પર ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ સાથે અનેક આકર્ષક ઓફરોનો લાભ મળી રહેશે……

₹0 ના રોકાણ સાથે ફાયદા હી ફાયદા તથા સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા આજે જ સંપર્ક કરો….
આલમ એન્ટરપ્રાઇઝ
વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર
Mo. 98798 79643



