સૌથી ઓછી કિંમત, શ્રેષ્ઠ સર્વિસ અને સર્વશ્રેષ્ઠ ઓફરો સાથે ડ્રીપ વસાવવા આજે જ ઇમરાનભાઈ ખોરજીયાનો સંપર્ક કરો….
વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે પોતાની કામગીરી અને સર્વિસથી હજારો ખેડૂતોની પ્રગતિના સાક્ષી બનેલ ઈમરાનભાઈ ખોરજીયા દ્વારા ખેડૂત મિત્રો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખેડૂત મિત્રોને સાત વર્ષના ડ્રીપ ઇરીગેશન બાદ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે 70 થી 80% સુધી સબસિડીનો લાભ ઇમરાનભાઈ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે…
હાલ ખેડૂત ભાઈઓએ ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે નવી ડ્રીપ પર ખેડૂતોને 45 થી 55 % જ સબસિડીનો લાભ મળે છે, ત્યારે વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ખાસ ઇમરાનભાઈ ખોરજીયા દ્વારા ખેડૂતોને એકવાર સબસિડી સાથે ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે પણ ખેડૂતોને ISI ગેરંટી સાથે 70 થી 80% સુધી સબસિડી લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો લાભ લેવા માટે આજે જ નીચેના નંબર પર સંપર્ક કરો….