શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતી એકમાત્ર શાળા, આપનાં બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો….
વાંકાનેર શહેરની શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ગુજરાતી માધ્યમ શાળા એવી જ્યોતિ વિદ્યાલય દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા અને એડમિશન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધા સાથે ધોરણ 1 થી 10ના તમામ વર્ગો માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….
સૌથી ઓછી ફી, સૌથી શ્રેષ્ઠ શિક્ષણ એટલે જ્યોતિ વિદ્યાલય….
…તો હવે રાહ શા માટે જુઓ છો ?, ફ્રી ટ્રાન્સપોર્ટેશન સાથે તમારા બાળકનું સર્વશ્રેષ્ઠ શાળામાં એડમીશન મેળવવા આજે જ સંપર્ક કરો….