ખુશ્બુ તમારી અત્તર અમારૂં…: રક્ષાબંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા પર્વ તથા ઇદ-એ-મિલાદ નિમિત્તે ઈમ્પોટેડ ખુશ્બુની ખરીદી માટે સંજર પરફ્યુમની એકવાર અવશ્ય મુલાકાત લો….
વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં ખુશ્બૂના શોખીન લોકો માટે પ્રથમ પસંદગી બનેલા સંજર પરફ્યુમ દ્વારા આગામી રક્ષાબંધન , જન્માષ્ટમી, સ્વતંત્રતા પર્વ તથા ઇદ-એ-મિલાદ તહેવારોની સિઝન નિમિત્તે ખુશ્બુના શોખીન ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશ-વિદેશના સ્પેશ્યલ બ્રાન્ડેડ અત્તર, સ્પ્રે, લોબન, ધુપ, ગુલાબજળ, સુખળ સહીત કોઇપણ પ્રકારની ખુશ્બૂની રૂ. 1200 થી વધારેની ખરીદી પર સંજર પરફ્યુમ તરફથી શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે…
સંજર પરફ્યુમ તહેવાર સ્પેશ્યલ ઓફરો…
• રૂ. 1200થી વધારેની ખરીદી પર શ્યોર ગિફ્ટ…
• વિદેશીથી ઈમ્પોર્ટ કરેલ સ્પેશ્યલ ખુશ્બુનો ખજાનો…
• દેશ-વિદેશની સુપ્રસિદ્ધ બ્રાન્ડની ખુશ્બુ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• કોઈપણ પ્રકારની ખુશ્બુ પરથી લાઇવ અત્તર બનાવી આપશું….
• બોડી સ્પ્રેની વિશાળ રેન્જ…
સંજર પરફ્યુમના અદ્યતન શોરૂમ ખાતેથી ગ્રાહકોને ખાસ વિદેશીથી મંગાવવામાં આવેલ ઇમ્પોટેડ અત્તર, લોંગ લાસ્ટીક અત્તર, ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે, રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, લોબાન, સુખડ, ધૂપ સહિત દરેક પ્રકારની ખુશ્બૂ તેમજ બ્રાન્ડેડ કંપની રસાસી, ઓટોગ્રાફી, એહસાન, ધ લીડર, મરીયાજ, સ્વીસ, અલ નઈમ, મીના, ક્રેજી મુમેન્ટ, મોતી, તેમજ દુબઈ, અરીબીયનની બ્રાન્ડેડ કંપનીના પરફ્યુમ તેમજ અત્તર મળી રહેશે….
ખુશ્બૂના શોખીન લોકો એકવાર અવશ્ય પધારો….