હજયાત્રીઓ માટે આરબ દેશોની દરેક પ્રકારની ખજુર હવે આપણાં વાંકાનેર શહેરમાં, તોહફા માટે સ્પેશ્યલ ખજૂરની સ્પેશ્યલ રેન્જ પણ ઉપલબ્ધ….
ઇસ્લામ ધર્મની પવિત્ર હજયાત્રીએથી પરત ફરતા હાજીઓ તેમના સ્નેહીજનોને ભેટમાં ખજૂર સહિતના તોહફા આપતા હોય છે, ત્યારે વાંકાનેર વિસ્તારના હજયાત્રીઓ માટે સિગ્મા મેડિકલ એજન્સી ખાતે ખાસ પ્રકારની આરબ દેશોની પ્રખ્યાત અઢળક વેરાઈટીઓમાં ખજૂરનો વિશાળ સ્ટોક ઉપલબ્ધ થઇ ગયો છે, જ્યાંથી હજયાત્રીઓને અઢળક વેરાઈટીઓમાં ખજૂરો એક જ જગ્યાએથી એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
સિગ્મા મેડિકલ એજન્સી ખાતેથી ગ્રાહકોને આરબ રાષ્ટ્રોની પ્રખ્યાત અજવા, અંબર, કલમી, સુખરી, બરારી, ખેનાજી, રબ્બી, જાયદી, કીમિયા, જબરી, નેઘલ, બરની સહિત અઢળક વેરાયટીઓમાં અવનવી સ્વાદિષ્ટ તાજગી અને તંદુરસ્તીથી ભરપૂર ખજુર બારેમાસ હોલસેલ તેમજ રિટેઇલમાં મળી રહેશે…
હજયાત્રીઓ માટે ખજુરની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….