સરકારી માન્યતા પ્રમાણે જમીન માપણી તથા ઓનલાઇન સર્વે & પ્લાનિંગ બનશે એકદમ સરળ….

આજના સમયમાં વિવાદોથી ઘેરાયેલી જમીન તથા પ્લોટની માપણીના કારણે નાગરિકો હેરાનપરેશાન થતા હોય છે, ત્યારે આધુનિક જમીન તથા પ્લોટની માપણી ખુબ જરૂરી અને અનિવાર્ય બની છે, જેથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આપના જમીન તથા પ્લોટની સરકાર માન્ય ઓનલાઇન તથા ઓફલાઇન ચોક્કસ અને સચોટ જમીન માપણીની સુવિધા એપેક્ષ સર્વે & પ્લાનિંગ દ્વારા આપવામાં આવી રહી છે….

આપની માલિકીની જગ્યામાં હદ-હિસ્સાની માપણી, ટોપોગ્રાફી સર્વે, લેવરીંગ સર્વે, ઇલેક્ટ્રીક લાઇન સર્વે, રોડ સર્વે તથા સોલાર પોઇન્ટ માર્કિંગ સહિતની સર્વિસ સૌથી ઝડપ, ચોક્કસ અને સચોટ રીતે મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો…

એપેક્ષ સર્વે & પ્લાનિંગ
સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર નેશનલ હાઇવે, ઓવરબ્રીજ પાસે, વાંકાનેર
તાજીમ બાદી
Mo. 95125 45015
વાસીફ બાદી
Mo. 97254 67231



