Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલકાસીમી ગેસ સર્વિસ : ગામડા સહિત સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઘર બેઠા ગેસના...

    કાસીમી ગેસ સર્વિસ : ગામડા સહિત સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઘર બેઠા ગેસના ચુલા તથા ગેસ ગીજર રિપેરિંગ તેમજ સર્વિસની માટે આજે જ સંપર્ક કરો…

    એકદમ વ્યાજબી દરેથી નવા ગેસના ચુલા તથા ગીઝર તેમજ સ્પેર પાર્ટસ ઉપલબ્ધ, આ સાથે જ ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર A.C. બ્લેન્કેટ બિલકુલ ફ્રી….

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત કાશીમી માર્કેટીંગ દ્વારા નાગરિકોની અનુકૂળતા માટે વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરબેઠા ગેસના ચુલા તેમજ ગેસ ગીજર સર્વિસ તથા રિપેરિંગ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ સ્થળે ઘર બેઠા માત્ર એક ફોન કોલથી એકદમ વ્યાજબી દરે ગેસ ચુલા તથા ગેસ ગીજર સર્વિસ તેમજ રીપેરીંગ કરી આપવામાં આવશે…

    આ સાથે જ કાસીમી માર્કેટિંગ દ્વારા આપના પરિવારજનોની ગેસના બાટલા બ્લાસ્ટથી સુરક્ષા માટેના ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે A.C. બ્લન્કેટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ દવાખાના, સ્કુલ હોસ્ટેલ, કેટર્સ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત આપના ઘરે ઘરબેઠા ગેસના ચૂલા રિપેરિંગ તેમજ સર્વિસ તથા ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરો…👇👇👇

     • કાસીમી માર્કેટીંગ • 

    (મોરબી જીલ્લા ડિસ્ટ્રીબ્યુટર)

    ગોડ્સ ગીફ્ટ કોમ્પલેક્ષ, પહેલા માળે, ભમરીયા કુવાની બાજુમાં, વાંકાનેર

    ફારૂકભાઈ ખોરજીયા
    મો. 63591 71486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!