વેજ તથા નોનવેજ ફાસ્ટ ફુડની સાથે જ હવેથી સેન્ડવીચ, પાણીપુરી, પોપકોર્ન તથા ઇંડાની આઇટમોના અનોખા સ્વાદનો આનંદ માણવા આજે જ આપનાં મિત્રો તથા પરિવાર સાથે પધારો….

અમદાવાદની નામાંકિત ઇસ્તાન્બુલ પિઝાની ફ્રેન્ચાઇઝ વાંકાનેર શહેર ખાતે કાર્યરત હોય, જે માત્ર છ મહિના જેટલા સમયમાં પોતાના અનોખા સ્વાદ માટે વાંકાનેરની સ્વાદપ્રિય જનતામાં પ્રખ્યાત બની ગઇ હોય, જેની ભવ્ય સફળતા બાદ હવે ઇસ્તાન્બુલ પિઝા ખાતેથી ગ્રાહકોને સેન્ડવીચ, પાણીપુરી, પોપકોર્ન તથા ઇંડાની અવનવી આઇટમોના નવા સ્ટોલનો આજથી પ્રારંભ થયો છે….

વાંકાનેરના એકમાત્ર શ્રેષ્ઠ વેજ તથા નોનવેજ ફાસ્ટ ફૂડ ફેમિલી ઝોન એવા ઇસ્તાન્બુલ પિઝા ખાતેથી રેગ્યુલર ગ્રાહકોને વેજ તથા નોન વેજ બંનેમાં પીઝા, ફ્રેન્કી, દાબેલી, બર્ગર, ટાકોસ, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્નેકર, સેન્ડવીચ, પાણીપુરી, પોપકોર્ન તેમજ ઇંડાની દરેક આઇટમો એકદમ નવા જ સ્વાદમાં ફેમિલી સાથે માણવા મળી શકશે, જેનો લાભ લેવા એકવાર અવશ્ય પધારો….

ઇસ્તાન્બુલ પિઝા
૨૭ નેશનલ હાઇવે, સીએનજી પંપ પહેલા, પાસલીયા હોસ્પિટલની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર
Mo. 95860 66624
Mo. 99254 79020
Mo. 99092 28525




