Wednesday, July 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલસેલ...સેલ...સેલ...: પવિત્ર રમઝાન માસ નિમિત્તે ચિલ્ડ્રન વેરના વિશાળ શોરૂમ એવા શ્યામ સિલેકશન...

    સેલ…સેલ…સેલ…: પવિત્ર રમઝાન માસ નિમિત્તે ચિલ્ડ્રન વેરના વિશાળ શોરૂમ એવા શ્યામ સિલેકશન લાવ્યું છે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સેલ….

    નવજાત બાળકથી માંડી 16 વર્ષ સુધીના તમામ બાળકોના કપડાં હવે એક જ જગ્યાએથી મળશે…: રમઝાન તથા હોળી તહેવાર નિમિત્તે આપના બાળકના અવનવા કપડાની ખરીદી માટે આજે જ પધારો…

    વાંકાનેર શહેર ખાતે 1 થી 16 વર્ષ સુધીના તમામ બાળકો માટેના ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ ધરાવ‌‌‌ત શો-રૂમ ‘ શ્યામ સિલેકશન ‘ દ્વારા હાલ ચાલતા પવિત્ર રમઝાન માસ તેમજ આગામી હોળી તહેવાર નિમિત્તે તદ્દન નવા સ્ટોકમાં વિશાળ રેન્જ સાથે એકદમ વ્યાજબી ભાવે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ચિલ્ડ્રન વેર આઇટમોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે….

    શ્યામ સિલેકશન ખાતેથી આપને ચિલ્ડ્રન વેરની અવનવી વેરાયટીઓના ખજાનામાં વેસ્ટન આઉટફીટ, કેપ, કેપ્રી, વનપીસ શર્ટ, જીન્સ પેન્ટ, ટી-શર્ટ, બ્રીજીઝ, બ્લેઝર સહિત એકથી સોળ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન વેરની તમામ આઈટમો એકદમ વ્યાજબી ભાવે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળશે.‌..

    બાળકો માટે જીયાણા સ્પેશ્યલ આઈટમોનો ખજાનો એટલે…

     શ્યામ સિલેકશન 

    રસાલા રોડ, પટેલ ઓફીસની બાજુમાં, વાંકાનેર.

    મો. 94089 39795

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!