Sunday, July 26, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલખેડૂત ભાઈઓ માટે ખુશખબર...: શું તમે દવા છાંટવાના જૂના પંપથી પરેશાન છો...

    ખેડૂત ભાઈઓ માટે ખુશખબર…: શું તમે દવા છાંટવાના જૂના પંપથી પરેશાન છો ? તો હવે હિના એજન્સીમાં તમારો જુનો ચાલુ કે બંધ બેટરી વાળો પંપ આપી અને લઈ જાઓ નવો પાવરફુલ બેટરી પંપ ફક્ત રૂ. 1950 માં…

    જુના પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1950 માં સાથે ૧૨ × ૧૪ ની પાવરફુલ બેટરી અને તે પણ‌ ત્રણ મહિનાની ગેરંટી સાથે….

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત હાર્ડવેરના વિશાળ શો-રૂમ એવા હિના એજન્સી વાંકાનેર વિસ્તારના ખેડૂત મિત્રો માટે દવા છાંટવાના પંપ પર ધમાકેદાર ઓફર લાવ્યું છે, જેમાં કોઈપણ ખેડૂત ભાઈઓને જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપની સામે શ્રેષ્ઠ ગુણવત્તા સાથેનો નવો પંપ ફક્ત રૂ. 1950 માં આપવામાં આવશે…

    હિના એજન્સી ખાતે ખેડૂતો માટે સ્પેશ્યલ ઓફરો.‌…

    • જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1950 માં…. (૧૨×૧૪ બેટરી ત્રણ મહિનાની ગેરંટી)
    • ૧૨×૧૨ ની જુની બેટરી સામે ૧૨×૧૪ ની નવી બેટરી ફક્ત રૂ. 850 માં…. (ચાર મહિનાની ગેરંટી સાથે)

    • હાઇ પ્રેસર મોટર પંપ….
    • મરઘા ફાર્મને લગતી દરેક આઇટમો હાજર સ્ટોકમાં અને એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
    • તમામ પ્રકારના પંપ રીપેરીંગ કરી આપશું….
    • PMT કંપનીના 4-સ્ટોક જીગરીયા હાજરમાં મળી રહેશે….

    નવા બેટરી વાળા પાવરફુલ પંપના ફાયદાઓ…

    ~ દમદાર બેટરી : એકવાર ચાર્જ કર્યા પછી લાંબો સમય સુધી ચાલે…
    ~ હાઈ પ્રેશર : ઓછી મહેનતે વધુ વિસ્તારમાં સરળતાથી દવા છંટકાવ…
    ~ મજબૂત અને ટકાઉ બોડી : ખેતરમાં વાપરવા માટે એકદમ યોગ્ય અને હલકો..
    ~ સરળ વોરંટી અને સર્વિસ : હિના એજન્સી ખાતે વર્ષોનો વિશ્વાસ…

    ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….

     હિના એજન્સી 

    મિલેનિયમ નગર, રાજકોટ રોડ, વાંકાનેર

    Mo. 95379 79790
    Mo. 94264 49612

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!