Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : આવતીકાલે વાંકાનેર ખાતે લેડીઝ વેર આઇટમોના વિશાળ શોરૂમ "...

    Grand Opening : આવતીકાલે વાંકાનેર ખાતે લેડીઝ વેર આઇટમોના વિશાળ શોરૂમ ” એ-લાલ ફેશન બુટીક ” નો ભવ્ય શુભારંભ…..

    મોડર્ન લેડીઝ વેર આઇટમોના વિશાળ શોરૂમ એટલે એ-લાલ ફેશન બુટીક….

    વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ એસ.કે. પ્લાઝા ખાતે આવતીકાલ ગુરૂવારના રોજ લેડીઝ વેર આઈટમોના વિશાળ શો-રૂમ એવા ” એ-લાલ ફેશન બુટિક ” નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જે નિમિત્તે તમામ સ્નેહીજનોનો પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

    એ-લાલ ફેશન બુટીક : મોડર્ન લેડીઝ વેર આઇટમોનું નવું નજરાણું…..

    એ-લાલ ફેશન બુટીક ખાતેથી આપને મોડર્ન ડિઝાઇનમાં તદ્દન નવા સ્ટોકમાં ફેશનેબલ કુર્તી, પેન્ટ પેઅર, સરારા પેઅર, વનપીસ, ફેન્સી ચપ્પલ, પર્સ, રાજસ્થાની મોજડી, કલેરા પાટલા સહિત દરેક પ્રકારની લેડીઝ વેર આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

     એ-લાલ ફેશન બુટીક 

    એસ.કે. પ્લાઝા, પતારીયાના પુલ પાસે, રાજકોટ રોડ, વાંકાનેર

    મો. 70809 04479

     • શુભેચ્છક • 

    એ-લાલ સેલ્સ એજન્સી
    માસુમ સ્ટેશનરી
    એસ. કે. એન્ટરપ્રાઇઝ
    એસ. કે. પેટ્રોલિયમ
    એસ. કે. ફ્યુલ સ્ટેશન
    ખેતી વિકાસ કેન્દ્ર
    ઝુમ કાર વર્લ્ડ એસેસરીઝ
    ફોરેમ ટાઇલ્સ
    જી-ઓન સ્ટેશનરી

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!