હાલ રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા ચારી રહી હોય, જેમાં આજે ચુંટણી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વાંકાનેર બેઠક પરથી ડિરેક્ટર તરીકે પીપળીયા રાજ ગામના હુસેનભાઈ વલીભાઈ શેરસીયા એકમાત્ર ઉમેદવાર રહેતાં તેઓ બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા છે. જેઓ વાંકાનેર તાલુકાની દૂધ મંડળીઓના કર્મચારીઓ પ્રતિનિધિ હોય, જેનો ઠરાવ થયાં બાદ આજે તેમને રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બિનહરીફ જાહેર કરાયાં છે….
રાજકોટ જીલ્લા સહકારી સંઘની વાંકાનેર બેઠક પર ડિરેક્ટર તરીકે હુશેનભાઈ શેરસીયા બિનહરીફ…..
RELATED ARTICLES