હાલ રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા ચારી રહી હોય, જેમાં આજે ચુંટણી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વાંકાનેર બેઠક પરથી ડિરેક્ટર તરીકે પીપળીયા રાજ ગામના હુસેનભાઈ વલીભાઈ શેરસીયા એકમાત્ર ઉમેદવાર રહેતાં તેઓ બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા છે. જેઓ વાંકાનેર તાલુકાની દૂધ મંડળીઓના કર્મચારીઓ પ્રતિનિધિ હોય, જેનો ઠરાવ થયાં બાદ આજે તેમને રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બિનહરીફ જાહેર કરાયાં છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD