Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર ખાતે આજથી ગુડલક મોબાઇલ એન્ડ હોલસેલ એસેસરીઝનો ભવ્ય...

    Grand Opening : વાંકાનેર ખાતે આજથી ગુડલક મોબાઇલ એન્ડ હોલસેલ એસેસરીઝનો ભવ્ય શુભારંભ….

    ઓપનિંગ નિમિત્તે ગ્રાહકોને મળશે ધમાકેદાર ઓફરોનો લાભ…: આજે જ મુલાકાત લો ગુડલક મોબાઇલ એન્ડ હોલસેલ એસેસરીઝનો…

    વાંકાનેર શહેરના સતત ધમધમતા જીનપરા ચોક ખાતે આજથી ગુડલક મોબાઇલ એન્ડ હોલસેલ એસેસરીઝના ભવ્ય શોરૂમનો શુભારંભ થયો છે, જ્યાંથી વાંકાનેરના ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી તમામ પ્રકારના મોબાઇલ તથા મોબાઇલ એસેસરીઝ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…

    ગુડલક મોબાઇલ એન્ડ હોલસેલ એસેસરીઝ ઓપનિંગ સ્પેશ્યલ ઓફરો…

    • કર્વ મોબાઇલ ડિસ્પ્લેનો ગ્લાસ ફક્ત રૂ. 350 માં….
    • એક મોબાઇલ ટફન સાથે એક બિલકુલ ફ્રી…
    • કોઈપણ મોબાઇલની ખરીદી પર નેકબેન્ડ બિલકુલ ફ્રી…
    • એકદમ વ્યાજબી દરેથી તાત્કાલિક મોબાઇલ રિપેરિંગ…
    • અમારે ત્યાંથી મોબાઇલ ફોન તથા દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ફાયનાન્સ પર એકદમ સરળ હપ્તેથી મળશે…

     ઓફર સમય : તા. 04 થી 07 જાન્યુઆરી સુધી… 

    વાંકાનેરની માર્કેટમાં મોબાઇલ એસેસરીઝ અને ટફન ગ્લાસ માટે પ્રખ્યાત એવા મીર અફઝલભાઈ કાલરાના તમામ મિત્રો, સ્નેહીજનો તથા સંબંધીઓના સાથ અને સહકારથી એક નવા સાહસ ” ગુડલક મોબાઇલ એન્ડ હોલસેલ એસેસરીઝનો વાંકાનેર શહેરની મધ્યમાં જીનપરા ચોક ખાતે શુભારંભ કરીએ છીએ, જેમાં તમામ સ્નેહીજનો તથા સંબંધીઓને આ પ્રસંગે મીર અફઝલભાઈ કાલરા તથા મોટાભાઇ મીર ઇરફાનભાઈ કાલરા (તકદીર ઈલેક્ટ્રોનિક્સ) દ્વારા પાન ગુલાબ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે….

     ગુડલક મોબાઇલ એન્ડ   હોલસેલ એસેસરીઝ 

    જીનપરા ચોક, વિશ્વકર્મા મંદિર સામે, વાંકાનેર

    મો‌. 96385 96485

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!