વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામ ખાતે આવેલ શ્રી દીઘલીયા પ્રાથમિક શાળામાં આજરોજ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને સાવિત્રીબાઈ ફૂલેના જીવન અને કવન વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશકુમાર સરડવા, તૌસીફભાઈ બાવરા તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD