દિવાળીના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર વિસ્તારમાં વર્ષ 2009 થી આઈટી ક્ષેત્રમાં કાર્યરત એ-વન કોમ્પ્યુટર ખાતે ગ્રાહકો માટે ખાસ દિવાળી સ્પેશ્યલ ઓફરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અહીં નવા કોમ્પ્યુટર સેટ ઉપરાંત લેપટોપ, પ્રિન્ટર, CCTV કેમેરા, ઇન્વર્ટર બેટરી સહિતની વિવિધ પ્રોડક્ટ્સની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ મળશે…

આ દિવાળીએ તમારા ઘરે અથવા ઓફિસે લાવો નવી ટેક્નોલોજી, એ પણ સૌથી શ્રેષ્ઠ ભાવે અને અઢળક ફાયદાઓ સાથે….
▪️ નવો કોમ્પ્યુટર સેટ ફક્ત રૂ. ૧૧,૯૯૮ માં !
▪️ લેપટોપ, પ્રિન્ટર, CCTV કેમેરા અને ઈન્વર્ટર બેટરી સહિતની તમામ પ્રોડક્ટ્સ પર મેળવો દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ!
▪️બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર ₹૫૦૦ થી ₹૩૦૦૦ સુધીનું કેશબેક!
▪️ ₹૬૪,૦૦૦ થી વધારેની ખરીદી પર 1 EMI બિલકુલ ફ્રી!
▪️ HDB ફાયનાન્સ પર ૦ ડાઉન પેમેન્ટ, ૦% વ્યાજ અને ૦ પ્રોસેસિંગ ફી ; સાથે જ ₹૧,૧૦૦ થી ₹૩૧,૦૦૦ સુધીનું કેશબેક !
▪️ ₹૫,૦૦૦ થી વધારેની ખરીદી પર શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી!
▪️ ₹૧૦,૦૦૦ થી વધારેની ખરીદી પર લેપટોપ બેગ, વાયરલેસ માઉસ અને NP-AV એન્ટી-વાયરસ બિલકુલ ફ્રી !
▪️ કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કાર્ટીસ રિફીલિંગ, ઈન્ક, સીસીટીવી કેમેરા સહિત દરેક આઈટમો સેલ્સ & સર્વિસ 
તો રાહ શેની જુઓ છો ?, ટેકનોલોજી સાથે દિવાળીની ઉજવણી કરવા આજે જ પધારો….





