
વાંકાનેર તાલુકાના મૂળ ભાયાતી જાંબુડીયા ગામના વતની અને હાલ વાંકાનેર નિવાસી નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થયેલ છે. આ સમાચારથી પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે. સ્વર્ગસ્થ નરવીરસિંહ ઝાલાએ લખધીરસિંહ ઝાલાના પુત્ર અને નિર્મળસિંહ માનસિંહ ઝાલાના ભત્રીજા હતા. તેઓ યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા (જ્ઞાનગંગા સ્કૂલ) અને પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ઝાલાના ભાઈ થતા હતા…

સદગતના આત્માની શાંતિ અર્થે તેઓનું બેસણું (શોક સભા) આગામી સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન જ્ઞાનગંગા સ્કુલ-વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. જ્યાં સગા-સ્નેહીઓ ઉપસ્થિત રહી સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t





